બ્લોગ બનાવી શકો છો તમારે પહેલા ગૂગલ
માં તમારું એકાઊંટ બનાવવું ત્યાર પછી

https://www.blogger.comમાંજઈબ્લોગબનાવવો તેમાં ગુજરાતીમાં લખવા http://www.google.com/transliterate/gujarati આ સાઈટ માંતમે ઈગ્લીસ માં લખશો તો આપોઆપ ગુજરાતી થઇ જશે તો તૈયાર થઇ જવો, વધારે માહિતી માટે SHAHRB2@GMAIL.COM મેલ કરો .
No comments:
Post a Comment