Sunday, March 7, 2010

Sunday, February 14, 2010

ગુજરાતી માં બ્લોગ બનાવો

બ્લોગ બનાવી શકો છો તમારે પહેલા ગૂગલ Googleમાં તમારું એકાઊંટ  બનાવવું ત્યાર પછી
https://www.blogger.comમાંજઈબ્લોગબનાવવો તેમાં ગુજરાતીમાં લખવા http://www.google.com/transliterate/gujarati આ સાઈટ માંતમે ઈગ્લીસ માં લખશો તો આપોઆપ ગુજરાતી થઇ જશે તો તૈયાર થઇ જવો, વધારે માહિતી માટે SHAHRB2@GMAIL.COM    મેલ કરો .